Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી

 વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી કરી નાખવામાં આવી છે. તેલંગણાના વૃદ્ધનો કાંડ નડ્યો.  વૃદ્ધ શેખ બાબુને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ 6 મહિનાથી કોઈ પત્તો નથી. 

વડોદરા: ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી કરી નાખવામાં આવી છે. તેલંગણાના વૃદ્ધનો કાંડ નડ્યો.  વૃદ્ધ શેખ બાબુને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ 6 મહિનાથી કોઈ પત્તો નથી. ફતેહગંજ પોલીસ સ્ટેશન ના નવા પીઆઈ તરીકે વિરેન્દ્ર ખેરની નિમણૂંક કરવામાં આવી છે. 

fallbacks

મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરે પીઆઈ ગોહિલની ટ્રાફીકમાં બદલી કરી નાખી છે. ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેકો. મહેશ રાઠવાની પણ બદલી કરી છે. બે લોકરક્ષક રાજેશ અને યોગેન્દ્ર ચૌહાણની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.

જુઓ LIVE TV

ફતેહગંજ પોલીસ સ્ટેશન ના નવા પીઆઈ તરીકે વિરેન્દ્ર ખેરની નિમણૂંક કરવામાં આવી છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More